MEDIA RELEASE
Crime Branch Connives to Malign Activists
Yesterday evening crime branch team went to
Noorjahan Diwan’s house, not finding her at home they called her up and asked
to present herself at the Crime Branch. They further said if she doesn’t come
then they will come and pick her up.
Today Noorjahan Diwan was questioned for over 3
hours. Accusing her of being the complicit with Zareena Khan and campaigning
against Babu Bajrangi they tried to intimidate her. They accused that she
funded the rally and organised it.
They asked her where she works. When she said she
is presently working with Congress as President Minority Women’s Cell, they
said no tell us about the NGO that you work with.
They also asked her about every NGO that she has
worked with, asking her especially details about Anhad and Shabnam Hashmi.
After the Gujarati media exposed that Zareena Khan
was close to BJP leaders, the case was transferred from Ajay Tomar to DCP, Crime
Branch. It is clear that all efforts
are being made to give a communal twist to the unfortunate incidents that were
organised in the old city and to involve activists and NGOs in it.
Noorjahan Diwan is a well known and well respected
grass root activist. She has worked with Aman Samudaya, BMMA and Anhad.
During the past six months Noorjahan has travelled
extensively across Gujarat and worked with Muslim women, organising them to
fight for their rights and participate in bringing about a change especially in
the context of the elections. BJP is perturbed by this work as it has worked
hard to woo the Muslims as it sees the majority vote slip under its feet.
It is highly condemnable that police which should
be a neutral force actively participates in intimidating activists and
implicating them in false cases to propagate Modi’s agenda.
We strongly condemn the harassment of Noorjahan
Diwan.
CEDRIC PRAKASH
DEV DESAI
GAGAN SETHI
GAUTAM THAKAR
MAHESH PANDYA
MANAN TRIVEDI
SHABNAM HASHMI
SOFIYA KHAN
મિડિયા રિલિઝ
અનિષ્ટ ચળવળકારો સામે આંખ આડા કાન કરતું
ક્રાઇમ બ્રાંચ
ગઇકાલે સાંજે ક્રાઇમ બ્રાંચ નૂરજહાં દિવાનના ઘરે ગઇ હતી, તે
ઘરે ન મળતા તેમણે તેને ફોન કર્યો હતો અને તેને ક્રાઇમ બ્રાંચ પર હાજર થવા કહ્યુ
હતુ. વધુમાં તેમણે એમ પણ કહ્યુ હતુ કે જો તે નહી આવે તો તે લોકો ફરીથી આવીને તેને
લઇ જશે.
આજે નૂરજહાં દિવાન સાથે ત્રણ કલાક માટે પૂછપરછ કરવામાં આવી.
ઝરીના ખાનનો સાથ આપવા અને બાબુ બજરંગી વિરુદ્ધ કેમ્પેન કરવા માટેના આક્ષેપો સાથે
તેમણે તેને ડરાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે એવો આરોપ કર્યો કે તેણે રેલી માટે પૈસા
આપી તેનુ આયોજન કર્યુ હતુ.
તેમણે પુછ્યુ કે હાલમાં તે ક્યાં કામ કરે છે. જ્યારે તેણે
જણાવ્યુ કે હાલમાં તે કોંગ્રેસના માઇનોરીટી વુમન્સ સેલની પ્રેસિડેન્ડ છે, ત્યારે
તેમણે કહ્યુ કે ના એમ નહી તુ જે એનજીઓ સાથે કામ કરે છે તેના વિશે વાત કર.
તેમણે તે દરેક એનજીઓ વિશે પુછ્યુ જેના સાથે તેણે કામ કર્યુ
હતુ, અને ખાસ કરીને અનહદ અને શબનમ હાશ્મી વિશે વિગતો પૂછી.
ગુજરાતી મીડિયા દ્વારા જ્યારે એવુ બહાર લાવવામાં આવ્યુ કે
ઝરીના ખાન બીજેપી આગેવાનોની નજીક છે. ત્યારે કેસને અજય તોમર પાસેથી ડીસીપી, ક્રાઇમ
બ્રાંચને સોંપવામાં આવ્યો. એ એકદમ સ્પષ્ટ થઇ રહ્યુ છે કે જૂના શહેરમાં સુઆયોજિત
રીતે જે દુખદ બનાવ બન્યો છે તેને કોમી વળાંક આપવાના દરેક પ્રયત્નો થઇ રહ્યા છે અને
તેમા સક્રિય કાર્યકરો અને એનજીઓને સામે કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
નૂરજહાં દિવાન એ ખૂબજ ખ્યાતનામ અને માનીતી ગ્રાસરૂટ
કાર્યકર્તા છે. તેમણે અમન સમૂદાય, બીએમએમએ અને અનહદ સાથે કામ કરેલ છે.
છેલ્લા છ મહિનામાં નૂરજહાંએ આખા ગુજરાતમાં મુસાફરી કરી અને
મુસ્લિમ બહેનો સાથે કામ કર્યુ, તેમને પોતાના હકો મેળવવા માટે સંગઠિત કરવા અને સાચા
અર્થમાં બદલાવ લાવવા માટે ખાસ કરીને ચૂંટણીના સંદર્ભમાં. આ કામને કારણે બીજેપી
વ્યાકુળ થઇ કયુ કારણકે તે મુસ્લિમોના મત મેળવવા ખૂબજ પ્રયત્ન કરે છે અને બહુમતીના
મત તેમની પાસે છે તેવુ માને છે.
એ ખૂબજ શરમજનક બાબત છે કે પોલિસ જે નિષ્પક્ષ હોવી જોઇએ તે
કાર્યકરોને ધમકાવે છે અને મોદીના એજેન્ડ પ્રમાણે તેમની ખોટા કેસોમાં સંડોવણી કરાવે
છે.
અમે નૂરજહાંની સતામણીને ખૂબજ મજબૂત રીતે વખોડીએ છે.
કેડ્રિક પ્રકાશ
દેવ દેસાઇ
ગગન સેઠી
ગૌતમ ઠાકર
મહેશ પંડ્યા
મનન ત્રિવેદી
શબનમ હાશ્મી
સોફિયા ખાન